GSEB SSC RESULT 2023: ધોરણ 10 પરિણામ જુઓ

GSEB SSC RESULT 2023: શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ના રિઝલ્ટ વિશે વાત કરવામાં આવે તો તમામ વિદ્યાર્થિઓની ઉતરવાહી ચકસાનીનું કામ પુર્ણા થઈ ગયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા હમણાં CBSC બોર્ડ ધોરણ 12 નું પરિણામ જાહેર કરવાં આવ્યું હતું જે બાળકોએ GSEB ગુજરાત બોર્ડની SSC પરીક્ષા આપી છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. પરિણામ જાહેર થતાંની સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરની મદદથી સત્તાવાર વેબસાઇટ પરથી ધોરણ 10 નું પરિણામ જોઈ શકશે.

 

SSC 10th Result 2023 @gseb.org

પોસ્ટનું નામ SSC 10th Result 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 118696
પરિણામનું નામ ધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખ જૂનના પહેલા વીકમાં
વેબસાઈટ gseb.org

 

GSEB પરિણામ જોવાની રીત

GSEB SSC RESULT 2023 જોવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.

  • સૌપ્રથમ બોર્ડની વેબસાઇટhttps://www.gseb.org/ પર જાઓ.
  • હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ પરિણામ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો.
  • પરિણામ જોવા માટે તમારે સીટ નંબર પહેલાનો નંબર એડ કરવાનો રહેશે.
  • ત્યારે બાદ સીટ નંબરના ખાનામાં તમારે સીટ નંબર એડ કરો.
  • પછી GO બટન પર ક્લિક કરો.
  • તમને તમારું પરિણામ સામે દેખાશે.
  • આ પરિણામને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ કાઢી રાખો.

પરિણામ જોવા માટેની લીંક : 01

 

પરિણામ જોવા માટેની લીંક : 02

 

આ રીતે જાણો તમારું પરિણામ :

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
  • હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
  • પરિણામ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
  • જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
  • તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું પરીણામ તપાસવા અહીં ક્લિક કરો.

 

Leave a Comment