Useful PDF for Driving License Exam

Useful PDF for Driving License Exam : Driving License Exam : RTO Exam, also known as Driving License Test Application, Daman & Diu, Delhi, Goa, Gujarat, Haryana, Himachal Pradesh, Jammu & Kashmir, Jharkhand, Karnataka, Kerala, Lakshadweep, Madhya Pradesh, Maharashtra, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Odisha, Puducherry, Punjab, Rajasthan, Sikkim, Tamil Nadu, Telangana, Tripura, Uttar Pradesh, Uttarakhand and West Bengal thus all states require a driving license.

Useful PDF for Driving License Exam

આર્ટીકલનું નામડ્રાઈવીંગ લાઇસન્સની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી બૂક
લેખનો વિષયPDF અને App
વિભાગRTO
ફાયદાRTO ની પરીક્ષા આપવામાં સરળતા
સત્તાવાર સાઈટhttps://parivahan.gov.in

Question Bank

Questions and Answers : A comprehensive list of questions and their answers given by the RTO (Regional Transport Office) department.

Road Signage: Traffic and road signs and their meanings.

Practical Examination

No time limit: Once you go through the question bank, you can practice yourself without worrying about the time limit.

Jump to Question: ‘Go to Question’ adds the ability to jump to any question by entering the question number.

exam

Time Bound Test: Similar to the RTO test, random questions and questions related to road signs will be asked in this exam. The time limit for each question is exactly as sanctioned by the state RTO department.

Test Result: A detailed result will be presented at the end of the test along with the correct answers and answers you provided.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક / ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્ન

  1. રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઉભા હોય ત્યારે તમે શું કરશો? : વાહન ઉભુ રાખી દઈ રાહદારી રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો.
  2. તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે તમે શું કરશો? : સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો
  3. વાહને અકસ્માત કરી જયારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે : ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રીપોર્ટ લખાવશો.
  4. જે રોડ વન-વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં : રીવર્સ ગીયરમાં વાહન ચલાવવું મનાય છે
  5. તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? : આગળના વાહનની જમણી બાજુથી
  6. કાચાલાયસન્સની મુદ્દત કેટલી છે? : 6 મહિના
  7. ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? : રોડની જમણી બાજુએ ચાલવું
  8. ક્યાં વાહનને જવા માટે અગ્રતા આપવી? : એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર વાહન
  9. રાત્રી દરમિયાન જયારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે? : વાહનની પાર્કિંગ લાઈટ ચાલુ કરવી
  10. ધુમ્મસ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? : વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે
  11. તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજુક આવી ગી હોય ત્યારે : ડ્રાઈવર પોતાના વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરશે
  12. ટ્રાફિક સિંગલમાં લાલ લાઈટ શું દર્શાવે છે? : વાહન થોભાવો
  13. જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાઈ ત્યારે ડ્રાઈવર : ગીયર બદલીને ગતિ ધીમી કરશે.
  14. ક્યાં સંજોગોમાં ઓવર ટેકિંગ કરવાની મનાઈ છે? : અન્ય ટ્રાફિકને જયારે ભય ઉભો થાય તેવી શક્યતા હોય ત્યારે
  15. PUC સર્ટીફીકેટની મુદ્દત કેટલી છે? : 6 મહિના
  16. વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેકિંગ કરવું? : માન્ય નથી
  17. નશો કરીને ડ્રાઈવિંગ કરવું? : કોઈપણ વાહનમાં મનાઈ છે
  18. પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વયારાય છે? : પાછળથી આવતા વાહનો જોવા
  19. વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચઢવું : ના
  20. જયારે વાહનમાં બળતણ (પેટ્રોલ / ડીઝલ / ગેસ) ભરતા હોય ત્યારે : ધુમ્રપાન કરવું નહી
  21. ઓવર ટ્રેકિંગની મનાઈ છે? : જયારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે
  22. રાત્રે જયારે તમે હેડ લાઈટના દૂરના બીમથી ડ્રાઈવિંગ કરો છો ત્યારે સામેથી બાજુથી વાહન આવે ત્યારે? : સામેનું વાહન પસાર થઇ રહ્યું ત્યાં સુધી ડીમ હેડ લાઈટ રાખશો.
  23. જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ ગુન્હો બને છે? : હા
  24. નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાના દસ્તાવેજ : આર.સી.બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઈવિંગ લાયસન્સ
  25. કોઈપણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ? : ના
  26. સીટ ઉપર લગાવેલ હેડ રેસ્ટ કઈ રીતે ઉપયોગી છે? : અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે.
  27. ડાબી બાજુનો વળાંક લેતી વખતે તમે શું કરશો? : ડાબી બાજુનું સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન રાખીને વળાંક લઈશું
  28. ગીયર વગરના મોટર સાઈકલનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? : 16 વર્ષ
  29. વાહનનો ડ્રાઈવર ઓવર ટ્રેઈક કરી શકે છે? : આગળ જતા વાહનનો ડ્રાઈવર ઓવર ટ્રેઈક કરવા નિશાની બતાવે ત્યારે
  30. ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે? : રસ્તાની ડાબી બાજુ

Driving schools and RTO consultants

Search : Are you looking for authorized motor driving schools or RTO consultants around you? RTO exam has become easy for you. Just enter your city or select your current location to see Motor Training Schools and RTO Consultants near you.

Add Driving School : If you are a motor driving school owner, or if you are a user who has found a motor training school that is not listed in the RTO exam, let us know by filling the form. We will add it soon.

Important links

મોબાઈલ એપઅહીં ક્લિક કરો
PDF ફાઈલ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment